મેટાલિક પેઈન્ટ

મેટલ ઈનેમલ રેન્જ

તમારી મેટલ ટ્રિમિંગ્સ અને ફિટિંગ્સને બિલકુલ નવા જેવી રાખવા માટેના શ્રેષ્ઠ વિકલ્પો આ રહ્યા.
pro

ઈમ્પ્રેશન્સઈનેમલ

પાણી આધારિત પ્રીમિયમ ઈનેમલ જે શાનદાર ચમક અને રંગોને જાળવવા માટે ખાસ બનાવવામાં આવ્યું છે.

વધુ માહિતી
pro

સિન્થેટિક ઈનેમલ હાઈ ગ્લૉસ

સમયની કસોટીમાં પાર ઉતરેલું, ઉચ્ચ ગુણવત્તા ધરાવતું સૉલ્વન્ટ આધારિત હાઈ-ગ્લૉસ ઈનેમલ છે, જે પ્રાઈમર લગાડેલી દીવાલો, લાકડાં અને ધાતુની સપાટી માટે સૂચવવામાં આવે છે.

વધુ માહિતી
pro

સાટિન ઈનેમલ સ્મૂથ ફિનિશ

કડિયાકામ કરેલી સપાટી, લાકડું તથા ધાતુની સપાટીને અદ્દલ સાટિન જેવી સુંવાળી ચમક અને ઉત્કૃષ્ટ ફિનિશ આપવા માટે ખાસ બનાવેલું ઈનેમલ.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો