ઈન્ટિરિયર સ્ટાઈલ ગાઈડ

શાનદાર સફેદ

દીવાલો પર શેડો કલર્સના ઉપયોગ દ્વારા ઓરડાને ઊંડાણ આપી શકાય છે. મુખ્ય દીવાલ પર નક્કર બેઝ કલર આકર્ષણનું કેન્દ્ર બને છે. કૉરિડોરના અંતમાં ડાર્ક ટોન માહોલને વિસ્તારે છે અને જોનારાની આંખોને અન્ય ઓરડા તરફ દોરી જાય છે.

માસ્ટરપીસ સફેદ

આપણે ફર્નિચર ગોઠવી રહ્યા હોઈએ ત્યારે દીવાલોની ભૂમિકા મહત્વની હોય છે. સફેદ રંગના બે શેડ્સનો ઉપયોગ કરીને બેડરૂમની દીવાલને નવું પરિમાણ આપી શકાય છે. ઇન્સેટ પર ઘેરા રંગનો શેડ પલંગની ફરતે સુંદર ફ્રેમ જેવી આભા પ્રદાન કરે છે

Masterpiece Whites

​Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s,

સુંદર  સફેદ

ટ્રેન્ડ તરીકે, સફેદ દીવાલો તાજગી અને નવીનતાનો અહેસાસ કરાવે છે. બારીઓ દ્વારા આવતો પ્રકાશ આ શાંતિમય ઓરડાની ચમક અને સૌમ્યતાને વધારી મૂકે છે.

સૌમ્ય સફેદ

સફેદ અને હળવા રંગની સજાવટ આધુનિક છે અને મોકળાશનો અનુભવ કરાવનારી પણ છે. અહીં કલા કેન્દ્રીય ભૂમિકા લઈ લે છે. દીવાલો ઉપર વૈકલ્પિક રંગોનો ઉપયોગ કરીને તેને આકર્ષણનું કેન્દ્ર પણ બનાવો. ક્રીમ અથવા લીલા રંગની દીવાલો સાથે લાકડાની ફરસ કુદરતી અનુભૂતિ કરાવે છે.

NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો