ચાલો, શરુઆત કરીએ દીવાલોને સજાવવાના તમારા પ્રવાસની

પ્રેરણાસ્રોત

તમે સૌથી પહેલા તો એક કલાકાર છો અને પછી એક વ્યવસાયિક છો. એક ઉત્તમ કૃતિના સર્જન માટે તમને પ્રેરણા આપી શકે એવી દુનિયાની શ્રેષ્ઠતમ ચીજોને અમે લઈ આવ્યા છીએ.

પ્રેરણા મેળવો

તમારો રંગ પસંદ કરો

તમારા પ્રોજેક્ટની ભવ્યતાને અનેક ગણી વધારી મૂકે એવો નેરોલેકનો શેડ શોધો

શોધો

સીમાચિહ્નરૂપ પ્રકલ્પો

કલાની કેટલીક કૃતિઓ અન્ય રચનાઓ કરતાં ચડિયાતા બનીને સામે આવે છે. આ રહી અમારી કેટલીક મનપસંદ કૃતિઓ.

શોધો

પેઈન્ટિંગનીપદ્ધતિઓ

સારૂં શિલ્પ કૌશલ્ય હોવું એ આ કામનો પહેલો ભાગ છે, બીજો ભાગ છે યોગ્ય સાધનો હોવા અને ત્રીજો ભાગ છે આ સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો. પેઈન્ટિંગને વધુ બહેતર બનાવવાની શ્રેષ્ઠતમ અને સરળ રીતો અહીં આપવામાં આવી છે.

અહીં જાણો

ઉત્પાદનની શ્રેણી

તમારી પસંદગીને અનુરૂપ નેરોલેક ઉત્પાદન શોધો

ઇન્ટિરિયર વૉલ પેઇન્ટ્સ

તમારા ઘરના સૌંદર્યને વધારે તેવા પેઈન્ટ્સ, ટેક્સ્ચર્સ, પૅટર્ન્સ અને સ્ટાઈલ્સ શોધવા માટે અમારી વિસ્તૃત શ્રેણી પર નજર નાખો.

શોધો

એક્સ્ટિરિયર વૉલ પેઈન્ટ્સ

તમારા મગજના દરવાજા ખોલો અને એક્સ્ટિરિયર પેઈન્ટ્સ અને ઈમલ્સન્સની અમારી વિસ્તૃત શ્રેણી સાથે અમર્યાદિત શક્યતાઓને ચકાસો

શોધો

વૂડ કોટિંગ્સ

તમારા ફર્નિચર અને વૉર્ડરોબ્સના દેખાવની સુંદરતા અબાધિત રાખો

શોધો

મેટલ ઈનેમલ પેઈન્ટ્સ

તમારા મેટલ ટ્રિમિંગ્સ અને ફિટિંગ્સને નવાનક્કોર દેખાય એ માટે બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સમાંથી પસંદગી કરો

શોધો

પેઈન્ટ એન્સિલરી

તમારા ઘરને સલામત અને કાયમ અદભુત દેખાય એવું રાખો

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો