Kansai Nerolac નેરોલેક બ્યુટી એક્રિલિક ડિસ્ટેમ્પર નેરોલેક બ્યુટી એક્રિલિક ડિસ્ટેમ્પર  Nerolac Beauty Acrylic Distemper is a premium quality water based durable interior wall finish distemper that provides a eye soothing matte finish with good antifungal properties.

નેરોલેક બ્યુટી એક્રિલિક ડિસ્ટેમ્પર

વિશેષતાઓ અને ફાયદા

લગાડવામાં સરળ
લગાડવામાં સરળ
પ્રીમિયમ એક્રેલિક ડિસ્ટેમ્પર
પ્રીમિયમ એક્રેલિક ડિસ્ટેમ્પર
આંખોને ટાઢક આપતી મેટ ફિનિશ
આંખોને ટાઢક આપતી મેટ ફિનિશ
ચમકદાર અને સુસ્પષ્ટ શેડ્સ
ચમકદાર અને સુસ્પષ્ટ શેડ્સ
આસાનીથી ધોઈ શકાય એવું
આસાનીથી ધોઈ શકાય એવું
ફૂગ પ્રતિકારક
ફૂગ પ્રતિકારક

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

સુંવાળી તથા શોષાય નહીં એવી સપાટી પર લગાડવામાં આવે ત્યારે 190-220 સ્ક્વેર ફૂટ/લિટર/કોટ

Image
પાતળું કરવાની મર્યાદા

1.5 કિલો ડિસ્ટેમ્પરમાં 1 લિટર પાણી મેળવો

Image
સુકવાનો સમય

સપાટી સુકવાનો

સમય – 30 મિનિટ

Image
ફ્લૅશ પૉઈન્ટ

લાગુ પડતું નથી

Image
રિકોટિંગ

ઓછામાં ઓછા 4થી 6 કલાક પછી (@27°± 2°C અને RH 60 ± 5%)

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

24 કલાકની અંદર

Image
ગ્લૉસ લેવલ / શીન લેવલ

મેટ

પ્રશેડ્સની રેન્જ

બ્યુટી રેન્જ શેડ કાર્ડમાંના કલર કૉમ્બિનેશન્સ સાથે તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

બ્યુટી એક્રેલિક ડિસ્ટેમ્પરનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો વધુ જાણકારી

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,