Kansai Nerolac નેરોલેક ટુકે પીયુ ઈન્ટિરિયર વૂડ પેઈન્ટ કોટિંગ્સ નેરોલેક ટુકે પીયુ ઈન્ટિરિયર વૂડ પેઈન્ટ કોટિંગ્સ  Nerolac 2K PU Interior wood paint coatings is a polyurethane wood polish colors that can be applied on all kinds of wood, Veneer & Medium Density Fiber Board, etc.

નેરોલેક ટુકે પીયુ ઈન્ટિરિયર વૂડ પેઈન્ટ કોટિંગ્સ

વિશેષતાઓ અને ફાયદા

સુપર પ્રીમિયમ
સુપર પ્રીમિયમ
હળવો રંગ
હળવો રંગ
ઉત્કૃષ્ટ ટકાઉ ક્ષમતા
ઉત્કૃષ્ટ ટકાઉ ક્ષમતા
ઉઝરડા પ્રતિકારક
ઉઝરડા પ્રતિકારક
ડાઘ પ્રતિકારક
ડાઘ પ્રતિકારક
પીળું નથી પડતું
પીળું નથી પડતું

ટેક્નિકલ માહિતી

Image
લગાડવાની પરિસ્થિતિ

20થી 30 અંશ સૅલ્શિયસ વચ્ચેનું તાપમાન તથા ભેજનું પ્રમાણ 75 ટકાથી ઓછું

Image
રિકોટિંગ સમય

30 અંશ સૅલ્શિયસના તાપમાન પર ઓછામાં ઓછા 8-10 કલાક અને 72 કલાકથી વધુ સમય ન હોવો જોઈએ

Image
સેન્ડિંગ

સીલર અને ત્યાર બાદ ફિનિશ કોટ લગાડવાની વચ્ચે એમરી પેપર નં. 320 અથવા 400થી સેન્ડિંગ કરો

Image
60° પર ચમક

નેરોલેક ઈન્ટિરિયર ટુકે પીયુ ગ્લૉસી – ઓછામાં ઓછા 90°

Image
(ગ્લાસ ઓ મીટર દ્વારા)

નેરોલેક ઇન્ટિરિયર ટુકે પીયુ મેટ - 10°થી 15°

આરોગ્ય અને સુરક્ષા સંબંધી માહિતી

નેરોલેકના નિષ્ણાંતો દ્વારા કરાયેલા સુરક્ષા સંબંધી સૂચનો

વધુ માહિતી

વપરાશ માટેના સૂચનો

વંડરવૂડ 2કે પીયુ ઈન્ટિરિયરનાં શ્રેષ્ઠ પરિણામ માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલી વપરાશ માટેની પ્રક્રિયાને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,