Kansai Nerolac નેરોલેક સિન્થેટિક હાઈ-ગ્લૉસ ઈનેમલ નેરોલેક સિન્થેટિક હાઈ-ગ્લૉસ ઈનેમલ  Nerolac Synthetic Hi-Performance Enamel paint coatings have a judicious blend of high quality resin & light fast pigments with high standard of surface protection.

નેરોલેક સિન્થેટિક હાઈ-ગ્લૉસ ઈનેમલ

વિશેષતાઓ અને ફાયદા

ઉચ્ચ ગ્લૉસ
ઉચ્ચ ગ્લૉસ
સુંવાળી ફિનિશ
સુંવાળી ફિનિશ
ડાઘ સામે સારો પ્રતિકાર
ડાઘ સામે સારો પ્રતિકાર
ઉત્કૃષ્ટ ટકાઉ ક્ષમતા
ઉત્કૃષ્ટ ટકાઉ ક્ષમતા
ઉત્કૃષ્ટ મજબૂતી
ઉત્કૃષ્ટ મજબૂતી
બ્રશથી લગાડવાની ચડિયાતી ક્ષમતા
બ્રશથી લગાડવાની ચડિયાતી ક્ષમતા

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

સુંવાળી તથા શોષાય નહીં એવી સપાટી પર લગાડવામાં આવે ત્યારે 170-200 સ્ક્વેર ફૂટ/ લિટર/ કોટ.

Image
સુકવાનો સમય

સપાટી સૂકવાનો સમય – 2-3 કલાક

Image
ગ્લૉસ લેવલ / શીન લેવલ

ચમકદાર

Image
ફ્લૅશ પૉઈન્ટ

30 અંશ સૅ.થી નીચે નહીં

Image
રિકોટિંગ

ઓછામાં ઓછા 8 કલાક (@27°± 2°C અને આરએચ 60 ± 5%)

Image
પાતળું કરવાની મર્યાદા

નેરોલેક જનરલ પર્પઝ થિનરનો ઉપયોગ કરીને પ્રમાણના 30 ટકા સુધી

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

24 કલાકની અંદર

પ્રશેડ્સની રેન્જ

ઈનેમલ શેડ કાર્ડ અને કલરસ્કૅપ્સમાંના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

નેરોલેક સિન્થેટિક ઈનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,