Kansai Nerolac નેરોલેક પર્લ્સ ઈમલ્સન નેરોલેક પર્લ્સ ઈમલ્સન Nerolac pearls emulsion provides a rich soft sheen finish with excellent washability & stain resistance property that enhances the visual appeal at an affordable price.

નેરોલેક પર્લ્સ ઈમલ્સન

વિશેષતાઓ અને ફાયદા

ઉત્કૃષ્ટ ફ્લો અને બ્રશથી લગાડવામાં સરળતા
ઉત્કૃષ્ટ ફ્લો અને બ્રશથી લગાડવામાં સરળતા
નીચું વીઓસી અને ગંધરહિત
નીચું વીઓસી અને ગંધરહિત
સુંવાળી ચમક
સુંવાળી ચમક
સ્મૂથ અને આકર્ષક ફિનિશ
સ્મૂથ અને આકર્ષક ફિનિશ
સરળતાથી ધોઈ શકાય એવું
સરળતાથી ધોઈ શકાય એવું
ગંદકી, ડાઘ પ્રતિકારક
ગંદકી, ડાઘ પ્રતિકારક
ફૂગ પ્રતિકારક
ફૂગ પ્રતિકારક
દૃઢતાથી સારી રીતે પ્રસરે
દૃઢતાથી સારી રીતે પ્રસરે

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

બ્રશિંગ બાદ સામાન્ય કડિયાકામ કરેલી સપાટી પર 240-260 સ્ક્વેર ફીટ /લિટર/કોટ

Image
પાતળું કરવાની મર્યાદા

પાણી સાથે પ્રમાણમાં વધુમાં વધુ 40-50 ટકા

Image
સુકવાનો સમય

સપાટી સુકવાનો સમય – 30 મિનિટ

Image
ફ્લૅશ પૉઈન્ટ IS1O1/1987 PART 1, SEC 6

લાગુ પડતું નથી

Image
રિકોટિંગ

ઓછામાં ઓછાં 3-4 કલાક (@27°± 2°C અને RH 60 ± 5%)

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

24 કલાકની અંદર

Image
ગ્લૉસ લેવલ / શીન લેવલ

60 ડિગ્રી G H ઉપર 5 -10

પ્રશેડ્સની રેન્જ

અનેક કલર કૉમ્બિનેશન્સ સાથે તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

પર્લ્સ ઈમલ્સનનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,