Kansai Nerolac નેરોલેક સિમેન્ટ પ્રાઈમર (પાણીથી પાતળું કરી શકાય એવું) નેરોલેક સિમેન્ટ પ્રાઈમર (પાણીથી પાતળું કરી શકાય એવું) Nerolac Cement Primer is a copolymer emulsion used to provide deep penetration & sealing effect to the dry porous wall surfaces with good intercoat adhesion.

નેરોલેક સિમેન્ટ પ્રાઈમર (પાણીથી પાતળું કરી શકાય એવું)

વિશેષતાઓ અને ફાયદા

સબસ્ટ્રેટ કરતાં સારી રીતે ચોંટે છે
સબસ્ટ્રેટ કરતાં સારી રીતે ચોંટે છે
ઈન્ટરકોટ કરતાં સારી રીતે ચોંટે છે
ઈન્ટરકોટ કરતાં સારી રીતે ચોંટે છે
છિદ્રવાળી સૂકી જગ્યાને પણ સીલ કરે છે
છિદ્રવાળી સૂકી જગ્યાને પણ સીલ કરે છે
લગાડવામાં સરળ
લગાડવામાં સરળ
સારી દૃઢતા
સારી દૃઢતા

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

સુંવાળી તથા શોષાય નહીં એવી સપાટી પર લગાડવામાં આવે ત્યારે 150-170 સ્ક્વેર ફૂટ/લિટર/કોટ

Image
સુકવાનો સમય

સપાટી સુકવાનો સમય – 30 મિનિટ

Image
પાતળું કરવાની મર્યાદા

પાણી સાથે પ્રમાણમાં વધુમાં વધુ 30 ટકા સુધી

Image
રિકોટિંગ

ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને આરએચ 60 ± 5%)

Image
ફ્લૅશ પૉઈન્ટ

લાગુ પડતું નથી

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

24 કલાકની અંદર

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,