Kansai Nerolac નેરોલેક ઈમ્પ્રેશન્સ ઈનેમલ નેરોલેક ઈમ્પ્રેશન્સ ઈનેમલ  Nerolac Impressions Enamel is a water based enamel paint with low VOC especially designed for superior gloss finish & color retention.

નેરોલેક ઈમ્પ્રેશન્સ ઈનેમલ

વિશેષતાઓ અને ફાયદા

સપાટીની ચમકની જાળવણી
સપાટીની ચમકની જાળવણી
પીળું નથી પડતું
પીળું નથી પડતું
પાણી આધારિત
પાણી આધારિત
સરળતાથી ધોઈ શકાય એવું
સરળતાથી ધોઈ શકાય એવું
નીચું વીઓસી અને ઓછી ગંધ
નીચું વીઓસી અને ઓછી ગંધ
જલ્દી સુકાય એવું
જલ્દી સુકાય એવું
ગંદકી, ડાઘ પ્રતિકારક
ગંદકી, ડાઘ પ્રતિકારક
ફૂગ પ્રતિકારક
ફૂગ પ્રતિકારક

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

સુંવાળી તથા શોષાય નહીં એવી સપાટી પર લગાડવામાં આવે ત્યારે 90-110 સ્ક્વેર ફૂટ/લિટર/કોટ

Image
પાતળું કરવાની મર્યાદા

બ્રશ અને રોલર માટે પ્રમાણના 20 ટકા સુધી અને સ્પ્રૅ માટે સાફ પાણીનો ઉપયોગ કરીને પ્રમાણના 30 ટકા

Image
સુકવાનો સમય

સપાટી સૂકવાનો સમય– 30 મિનિટ

Image
ફ્લૅશ પૉઈન્ટ

લાગુ પડતું નથી

Image
રિકોટિંગ

ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને આરએચ 60 ± 5%)

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

24 કલાકની અંદર

Image
ગ્લૉસ લેવલ / શીન લેવલ

ચમકદાર

Image
VOC, ગ્રામ/ કિલો અથવા ગ્રામ / લિટરમાં

લિટરદીઠ < 50 ગ્રામ

Image
કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)

20-25

પ્રશેડ્સની રેન્જ

900થી વધુ કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

ઈમ્પ્રેશન્સ ઈનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,