Kansai Nerolac નેરોલેક એક્સેલ ટોટલ નેરોલેક એક્સેલ ટોટલ Nerolac Excel Total all in one acrylic exterior emulsion paints is a high performance, premium water based & long lasting exterior paint colors from Kansai, Japan.

નેરોલેક એક્સેલ ટોટલ

વિશેષતાઓ અને ફાયદા

અનોખું સિલોક્સેન પોલીમર
અનોખું સિલોક્સેન પોલીમર
ઉત્કૃષ્ટ ટકાઉ ક્ષમતા
ઉત્કૃષ્ટ ટકાઉ ક્ષમતા
ચણતરની સામગ્રી સાથે મજબૂત જોડાણ
ચણતરની સામગ્રી સાથે મજબૂત જોડાણ
રંગોની વિસ્તૃત શ્રેણી
રંગોની વિસ્તૃત શ્રેણી
અત્યંત  જળ પ્રતિરોધક ક્ષમતા
અત્યંત  જળ પ્રતિરોધક ક્ષમતા
શેવાળની વૃદ્ધિ સામે ઉત્તમ પ્રતિકાર
શેવાળની વૃદ્ધિ સામે ઉત્તમ પ્રતિકાર
7 વર્ષની વૉરન્ટી **
7 વર્ષની વૉરન્ટી **
અતિ ઉચ્ચ ધૂળ પ્રતિકાર ક્ષમતા
અતિ ઉચ્ચ ધૂળ પ્રતિકાર ક્ષમતા
ઉચ્ચ શીન ફિનિશ
ઉચ્ચ શીન ફિનિશ
ઘરનું તાપમાન પાંચ અંશ સુધી નીચું રાખતી હીટ ગાર્ડ ટેક્નૉલૉજી
ઘરનું તાપમાન પાંચ અંશ સુધી નીચું રાખતી હીટ ગાર્ડ ટેક્નૉલૉજી

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

કડિયાકામ કરેલી સમાન્ય દીવાલ પર બ્રશથી લગાડવામાં આવે ત્યારે 140-160 સ્ક્વેર ફૂટ/લિટર/કોટ

Image
પાતળું કરવાની મર્યાદા

સૅલ્ફ પ્રાઈમિંગ – પાણી વડે પ્રમાણ 100 ટકા પાતળું થાય
ટોપ કોટ – પાણી વડે પ્રમાણ 40 ટકા પાતળું થાય

Image
સુકવાનો સમય

સપાટી સુકવાનો સમય – 30 મિનિટ

Image
ફ્લૅશ પૉઈન્ટ

લાગુ પડતું નથી

Image
રિકોટિંગ

ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને આરએચ 60 ± 5%)

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

૨૪ કલાકની અંદર .

Image
ગ્લૉસ લેવલ / શીન લેવલ

શીન

Image
કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)

25-30: બ્રશ

35-40: રોલર

Image
VOC, ગ્રામ/ કિલો અથવા ગ્રામ / લિટરમાં

લિટર દીઠ < 5 ગ્રામ

Image
ધોઈ શકાય

ઉચ્ચ

પ્રશેડ્સની રેન્જ

1450થી વધુ કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

એક્સેલ ટોટલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,