Kansai Nerolac નેરોલેક સિમેન્ટ પુટ્ટી નેરોલેક સિમેન્ટ પુટ્ટી Nerolac Cement Putty is a smooth wall finish which acts as a superior basecoat to cover pinholes on plastered new & old walls/ceilings with no pleasant smell.

નેરોલેક સિમેન્ટ પુટ્ટી

વિશેષતાઓ અને ફાયદા

ચડિયાતું સુંવાળાપણું
ચડિયાતું સુંવાળાપણું
અત્યંત  જળ પ્રતિરોધક ક્ષમતા
અત્યંત  જળ પ્રતિરોધક ક્ષમતા
વોટર ક્યોરિંગની જરૂર નહીં
વોટર ક્યોરિંગની જરૂર નહીં
પોપડીઓ બનતી નથી
પોપડીઓ બનતી નથી
તિરાડોમાં ઘટાડો
તિરાડોમાં ઘટાડો
નવી અને જૂની દીવાલો/છત પર ઉપયોગ કરી શકાય
નવી અને જૂની દીવાલો/છત પર ઉપયોગ કરી શકાય
બેઝ પ્લાસ્ટર/ કૉન્ક્રિટ સાથે ઉત્કૃષ્ટ જોડાણ
બેઝ પ્લાસ્ટર/ કૉન્ક્રિટ સાથે ઉત્કૃષ્ટ જોડાણ
પ્રાઈમર લગાડવાની જરૂર નહીં
પ્રાઈમર લગાડવાની જરૂર નહીં
કોઈ અણગમતી ગંધ નહીં
કોઈ અણગમતી ગંધ નહીં

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

કડિયાકામ કરેલી સામાન્ય સુંવાળી સપાટી પર 20-25 સ્કવેર ફૂટ/કિલો ડબલ કોટમાં

Image
સુકવાનો સમય

રિકોટિંગઃ ઓછામાં ઓછા 3 કલાક @27°± 2°C અને આરએચ 60 ± 5%

Image
પાતળું કરવાની મર્યાદા

પાણી સાથે 30-35% પરિણામ સ્વરૂપે તૈયાર થયેલી પૅસ્ટને 10 મિનિટ સુધી રહેવા દો. એકસમાન કરવા માટે ફરીથી મિક્સ કરો.

Image
ફ્લૅશ પૉઈન્ટ

લાગુ પડતું નથી

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

2 કલાકની અંદર

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,