ઈન્ટિરિયર સ્ટાઈલ ગાઈડ

મૉડર્ન  મોનોક્રૉમ

ગ્રે રંગના મોનોક્રૉમ ટોન મોટા રૂમમાં બહુ સુંદર લાગે છે. મુખ્ય દીવાલથી લઈને કૉરિડોર સુધી કલર્ડ ગ્રે રંગ સાથે પ્રયોગ કરો. પ્રકાશ રેલાવા દેવા માટે બારીઓ અને દરવાજાઓને સફેદ રંગથી પેઈન્ટ કરો અને આ આધુનિક રચનાને વધુ સુંદરતા બક્ષો.

મૉડર્ન  મોનોક્રૉમ

તમારી દીવાલોને આધુનિક તથા ઓછામાં ઓછી સજાવટવાળી દેખાડવા માટે ગ્રે રંગ વધુ એક ઉપાય છે. આ સાથે ફર્નિચર અને સજાવટમાં પ્રાકૃતિક છટા વિખેરવાથી રૂમને આજના સમયનો લક્ઝરી લૂક મળશે

મૉડર્ન  મોનોક્રૉમ

આ આધુનિક રંગો સાથે કામ કરવાનો અર્થ એ જરાય નથી કે રંગોથી સદંતર દૂર રહેવું. એનો અર્થ થાય છેરંગોને નવી છટા અને શૈલી સાથે અપનાવવા. ઘરમાં હૂંફાળી અનુભૂતિ માટે બ્રાઉન રંગના હળવા શેડ્સની પસંદગી કરો.

NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો