Kansai Nerolac નેરોલેક વન્ડરવૂડ મેલમાઇન ક્રિસ્ટલ ક્લીયર વૂડ કોટિંગ્સ નેરોલેક વન્ડરવૂડ મેલમાઇન ક્રિસ્ટલ ક્લીયર વૂડ કોટિંગ્સ Nerolac Wonderwood Mel’mine Crystal Clear Wood Coatings is aultra premiumacid catalysed wood paints specially formulated to protect the wooden furnitures.

નેરોલેક વન્ડરવૂડ મેલમાઇન ક્રિસ્ટલ ક્લીયર વૂડ કોટિંગ્સ

વિશેષતાઓ અને ફાયદા

પ્રીમિયમ
પ્રીમિયમ
ઉત્કૃષ્ટ ટકાઉ ક્ષમતા
ઉત્કૃષ્ટ ટકાઉ ક્ષમતા
ડાઘ પ્રતિકારક
ડાઘ પ્રતિકારક
હળવો રંગ
હળવો રંગ
પીળું નથી પડતું
પીળું નથી પડતું
ઉઝરડા પ્રતિકારક
ઉઝરડા પ્રતિકારક

ટેક્નિકલ માહિતી

Image
લગાડવાની પરિસ્થિતિ

20થી 30 અંશ સૅલ્શિયસ વચ્ચેનું તાપમાન તથા ભેજનું પ્રમાણ 75 ટકાથી ઓછું

Image
રિકોટિંગ સમય

30 અંશ સૅલ્શિયસના તાપમાન પર ઓછામાં ઓછા 5થી 6 કલાકનું અંતર રાખવું

Image
સેન્ડિંગ

ગ્લૉસી અથવા મેટના દરેક ફિનિશ કોટ લગાડવાની વચ્ચે એમરી પેપર નં. 320 અથવા 400થી સેન્ડિંગ કરો.

Image
60° પર ચમક

નેરોલેક મેલમાઈન ગ્લૉસી – ઓછામાં ઓછાં 85°

Image
(ગ્લાસ ઓ મીટર દ્વારા)

નેરોલેક મેલમાઈન મેટ - 10°થી 15°

આરોગ્ય અને સુરક્ષા સંબંધી માહિતી

નેરોલેકના નિષ્ણાંતો દ્વારા કરાયેલા સુરક્ષા સંબંધી સૂચનો

વધુ માહિતી

વપરાશ માટેના સૂચનો

વન્ડરવૂડ મેલમાઈન ક્રિસ્ટલ ક્લીયરનાં શ્રેષ્ઠ પરિણામ માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલી વપરાશ માટેની પ્રક્રિયાને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,