Kansai Nerolac નેરોલેક વન્ડરવૂડ ટુકે પીયુ એક્સ્ટિરિયર વૂડ કોટિંગ્સ નેરોલેક વન્ડરવૂડ ટુકે પીયુ એક્સ્ટિરિયર વૂડ કોટિંગ્સ  Nerolac Wonderwood Exterior PU wood paint is a polyurethane wood primer that can be applied on all kinds of wood, Veneer & Medium Density Fiber Board,Metal surface etc.

નેરોલેક વન્ડરવૂડ ટુકે પીયુ એક્સ્ટિરિયર વૂડ કોટિંગ્સ

વિશેષતાઓ અને ફાયદા

સુપર પ્રીમિયમ
સુપર પ્રીમિયમ
ઉત્કૃષ્ટ ટકાઉ ક્ષમતા
ઉત્કૃષ્ટ ટકાઉ ક્ષમતા
ડાઘ પ્રતિકારક
ડાઘ પ્રતિકારક
હળવો રંગ
હળવો રંગ
પીળું નથી પડતું
પીળું નથી પડતું
યુવી પ્રતિરોધક
યુવી પ્રતિરોધક

ટેક્નિકલ માહિતી

Image
લગાડવાની પરિસ્થિતિ

20થી 30 અંશ સૅલ્શિયસ વચ્ચેનું તાપમાન તથા ભેજનું પ્રમાણ 75 ટકાથી ઓછું

Image
રિકોટિંગ સમય

30 અંશ સૅલ્શિયસના તાપમાન પર ઓછામાં ઓછા 8-10 કલાક અને72 કલાકથી વધુ સમય ન હોવો જોઈએ

Image
સેન્ડિંગ

સીલર અને તેના પછી ફિનિશ કોટ લગાડવાની વચ્ચે એમરી પેપર નં. 320 અથવા 400થી સેન્ડિંગ કરો.

Image
60° પર ચમક

નેરોલેક એક્સ્ટિરિયર પીયુ ગ્લૉસી – ઓછામાં ઓછા 90° નેરોલેક એક્સ્ટિરિયર પીયુ મેટ - 20°થી 30°

આરોગ્ય અને સુરક્ષા સંબંધી માહિતી

નેરોલેકના નિષ્ણાંતો દ્વારા કરાયેલા સુરક્ષા સંબંધી સૂચનો

વધુ માહિતી

વપરાશ માટેના સૂચનો

વન્ડરવૂડ ટુકે પીયુ એક્સ્ટિરિયરનાં શ્રેષ્ઠ પરિણામ માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલી વપરાશ માટેની પ્રક્રિયાને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,