Kansai Nerolac નેરોલેક વન્ડરવૂડ 1કે પીયુ ક્લિયર વૂડ કોટિંગ્સ નેરોલેક વન્ડરવૂડ 1કે પીયુ ક્લિયર વૂડ કોટિંગ્સ  Nerolac Wonder Wood 1 K Polyurethane clear finish is a brushable wood polish colors that offers natural look to wood and protects from water, termite stains & normal handling.

નેરોલેક વન્ડરવૂડ 1કે પીયુ ક્લિયર વૂડ કોટિંગ્સ

વિશેષતાઓ અને ફાયદા

વાપરવા માટે તૈયાર
વાપરવા માટે તૈયાર
ઉઝરડા પ્રતિકારક
ઉઝરડા પ્રતિકારક
આર્થિક દૃષ્ટિએ કિફાયતી
આર્થિક દૃષ્ટિએ કિફાયતી

ટેક્નિકલ માહિતી

Image
લગાડવાની પરિસ્થિતિ

20થી 30 અંશ સૅલ્શિયસ વચ્ચેનું તાપમાન તથા ભેજનું પ્રમાણ 75 ટકાથી ઓછું.

Image
રિકોટિંગ સમય

બે કોટની વચ્ચે ઓછામાં ઓછા 16 કલાકનું અંતર હોવું જોઈએ

Image
સેન્ડિંગ

ગ્લૉસી અથવા મેટના પ્રત્યેક ફિનિશ કોટ લગાવવાની વચ્ચે એમરી પેપર નં. 320 અથવા 400થી સેન્ડિંગ કરો.

Image
60° પર ચમક

નેરોલેક 1કે પીયુ ગ્લૉસી - ઓછામાં ઓછા 85°

Image
(ગ્લાસ ઓ મીટર દ્વારા)

નેરોલેક 1કે પીયુ મેટ - 10° થી 20°

આરોગ્ય અને સુરક્ષા સંબંધી માહિતી

નેરોલેકના નિષ્ણાંતો દ્વારા કરાયેલા સુરક્ષા સંબંધી સૂચનો

વધુ માહિતી

વપરાશ માટેના સૂચનો

વન્ડરવૂડ 1કે પીયુનાં શ્રેષ્ઠ પરિણામ માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલી વપરાશ માટેની પ્રક્રિયાને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,