Kansai Nerolac નેરોલેક સાટિન ઈનેમલ નેરોલેક સાટિન ઈનેમલ  Nerolac Satin Enamel is specially formulated paint colors to give an excellent smooth finish resembling the smoothness of satin to masonry, wood and metal surfaces.

નેરોલેક સાટિન ઈનેમલ

વિશેષતાઓ અને ફાયદા

બહુ સારો ફ્લો અને બ્રશથી લગાડવામાં સરળતા
બહુ સારો ફ્લો અને બ્રશથી લગાડવામાં સરળતા
સાટિન જેવો અત્યંત સુંવાળો દેખાવ
સાટિન જેવો અત્યંત સુંવાળો દેખાવ
આસાનીથી ધોઈ શકાય એવું
આસાનીથી ધોઈ શકાય એવું
મજબૂત અને ટકાઉ આવરણ
મજબૂત અને ટકાઉ આવરણ

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

મુલાયમ, બિન શોષક સપાટી ઉપર બ્રશ વડે લગાવાવમાં આવે ત્યારે લિટર/કોટ દીઠ 150-170 ચોરસફીટ

Image
સુકવાનો સમય

સપાટી સુકાય છે: 1 - 2 કલાક

Image
રિકોટિંગ

ઓછામાં ઓછાં 8 કલાક (@27°± 2°C અને RH 60 ± 5 %)

Image
ગ્લૉસ લેવલ / શીન લેવલ

સેટિન

Image
પાતળું કરવાની મર્યાદા

નેરોલેક જનરલ પર્પઝ થિનરનો ઉપયોગ કરીને માત્રાના 30 ટકા સુધી

Image
ફ્લૅશ પૉઈન્ટ

30 ડિગ્રી સેલ્શિયસથી ઓછું નહીં

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

24 કલાકની અંદર ઉપયોગ કરવો.

પ્રશેડ્સની રેન્જ

ઈનેમલ શેડ કાર્ડ અને કલરસ્કૅપ્સમાંના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

સેટિન ઇનેમલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,