Kansai Nerolac નેરોલેક પર્લ્સ લસ્ટર ફિનિશ – પાણીથી પાતળું કરી શકાય એવું નેરોલેક પર્લ્સ લસ્ટર ફિનિશ  – પાણીથી પાતળું કરી શકાય એવું Nerolac water based pearls lustre finish is a special interior wall paint that captures the magic glow of pearls and the intrinsic resilience of the shell.

નેરોલેક પર્લ્સ લસ્ટર ફિનિશ – પાણીથી પાતળું કરી શકાય એવું

વિશેષતાઓ અને ફાયદા

લગાડવામાં સરળ
લગાડવામાં સરળ
રેશમ જેવી ફિનિશ અને મોતી જેવી ચમક
રેશમ જેવી ફિનિશ અને મોતી જેવી ચમક
ઉચ્ચ ચમક
ઉચ્ચ ચમક
ગંદકી, ડાઘ પ્રતિકારક
ગંદકી, ડાઘ પ્રતિકારક
મજબૂત અને નક્કર ફિલ્મ
મજબૂત અને નક્કર ફિલ્મ

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

સુંવાળી તથા શોષાય નહીં એવીસપાટી પર લગાડવામાં આવે ત્યારે 140-160 સ્ક્વેર ફૂટ/લિટર/ કોટ

Image
પાતળું કરવાની મર્યાદા

પાણી સાથે પ્રમાણમાં વધુમાં વધુ 30 ટકા સુધી

Image
સુકવાનો સમય

સપાટી સુકવાનો સમય– 30 મિનિટ

Image
ફ્લૅશ પૉઈન્ટ

લાગુ પડતું નથી

Image
રિકોટિંગ

ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને RH 60 ± 5%)

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

24 કલાકની અંદર

Image
ગ્લૉસ લેવલ / શીન લેવલ

રેશમી શીન

Image
કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)

30-50

Image
VOC, ગ્રામ/ કિલો અથવા ગ્રામ / લિટરમાં

લિટરદીઠ <50 ગ્રામ

પ્રશેડ્સની રેન્જ

કલરસ્કેપ ફેનડેકના કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

પર્લ્સ લસ્ટર ફિનિશથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,