Kansai Nerolac નેરોલેક લિટલ માસ્ટર નેરોલેક લિટલ માસ્ટર Nerolac Little Master Acrylic Emulsion interior wall colours is a specially developed economical product with a smooth finish, good whiteness, opacity & coverage.

નેરોલેક લિટલ માસ્ટર

વિશેષતાઓ અને ફાયદા

લગાડવામાં સરળ
લગાડવામાં સરળ
સર્વોત્તમ કામગીરી સાથે આર્થિક દૃષ્ટિએ પરવડે તેવું ઉત્પાદન
સર્વોત્તમ કામગીરી સાથે આર્થિક દૃષ્ટિએ પરવડે તેવું ઉત્પાદન
સ્મૂથ અને આકર્ષક મેટ ફિનિશ
સ્મૂથ અને આકર્ષક મેટ ફિનિશ

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

મુલાયમ અને શોષે નહીં એવી સપાટી પર લગાડવામાં આવે ત્યારે 190-220 સ્કવેર ફૂટ/લિટર/કોટ (અથવા) 170-190 સ્કવેર ફૂટ/કિ.ગ્રા./કોટ

Image
પાતળું કરવાની મર્યાદા

પાણી વડે પ્રમાણ 50-60 ટકા પાતળું થાય.

Image
સુકવાનો સમય

સપાટી સુકવાનો સમય – 30 મિનિટ

Image
ફ્લૅશ પૉઈન્ટ

લાગુ પડતું નથી

Image
રિકોટિંગ

ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને આરએચ 60 ± 5%)

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

24 કલાકની અંદર .

Image
ગ્લૉસ લેવલ / શીન લેવલ

મેટ

Image
કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)

15-20: બ્રશ

25-30: રોલર

Image
VOC, ગ્રામ/ કિલો અથવા ગ્રામ / લિટરમાં

  લિટર દીઠ < 50 ગ્રામ

Image
ધોઈ શકાય

મધ્યમ

પ્રશેડ્સની રેન્જ

1400થી વધુ કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

લિટલ માસ્ટરનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,