Kansai Nerolac નેરોલેક ઈમ્પ્રેશન્સ આઈડિયાઝ નેરોલેક ઈમ્પ્રેશન્સ આઈડિયાઝ Nerolac impressions ideaz ultra luxury emulsion is a special designer range of paint series which creates variety of designs on the interior wall in a matte finish.

નેરોલેક ઈમ્પ્રેશન્સ આઈડિયાઝ

વિશેષતાઓ અને ફાયદા

ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા
ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા
સુંવાળી ચમક
સુંવાળી ચમક
વૈવિધ્યસભર ડિઝાઈન્સ અને ઍપ્લિકેશન ટૂલ્સ
વૈવિધ્યસભર ડિઝાઈન્સ અને ઍપ્લિકેશન ટૂલ્સ
ધોઈ શકાય એવું
ધોઈ શકાય એવું
ગંદકી, ડાઘ પ્રતિકારક
ગંદકી, ડાઘ પ્રતિકારક
ફૂગ પ્રતિકારક
ફૂગ પ્રતિકારક

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

સુંવાળી તથા શોષાય નહીં એવી સપાટી પર લગાડવામાં આવે ત્યારે 70-80 સ્ક્વેર ફૂટ/લિટર/કોટ (ફૅલ્ટ રોલર દ્વારા)

Image
પાતળું કરવાની મર્યાદા

પાણી સાથે પ્રમાણમાં વધુમાં વધુ પાંચ ટકા

Image
સુકવાનો સમય

સપાટી સુકવાનો સમય – 45થી 90 મિનિટ

Image
ફ્લૅશ પૉઈન્ટ

લાગુ પડતું નથી

Image
રિકોટિંગ

ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને RH 60 ± 5%)

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

24 કલાકની અંદર

Image
ગ્લૉસ લેવલ / શીન લેવલ

સૉફ્ટ શીન

Image
ધોઈ શકાય

મધ્યમ

Image
VOC, ગ્રામ/ કિલો અથવા ગ્રામ / લિટરમાં

લિટરદીઠ < 125 ગ્રામ

Image
કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)

100-125

પ્રશેડ્સની રેન્જ

70થી વધુ કલર કૉમ્બિનેશન્સ સાથે તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

ઈમ્પ્રેશન્સ આઈડિયાઝનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,