Kansai Nerolac નેરોલેક બ્યૂટી સ્મૂથ ફિનિશ નેરોલેક બ્યૂટી સ્મૂથ ફિનિશ Description: Nerolac Beauty Smooth Finish interior emulsion paints is a specially developed, economical paints for a distinctly rich & smooth beautifying finish as compared to distempers.

નેરોલેક બ્યૂટી સ્મૂથ ફિનિશ

વિશેષતાઓ અને ફાયદા

લગાડવામાં સરળ
લગાડવામાં સરળ
સર્વોત્તમ કામગીરી સાથે આર્થિક દૃષ્ટિએ પરવડે તેવું ઉત્પાદન
સર્વોત્તમ કામગીરી સાથે આર્થિક દૃષ્ટિએ પરવડે તેવું ઉત્પાદન
આસાનીથી ધોઈ શકાય એવું
આસાનીથી ધોઈ શકાય એવું
સ્મૂથ અને આકર્ષક મેટ ફિનિશ
સ્મૂથ અને આકર્ષક મેટ ફિનિશ

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

સુંવાળી તથા શોષાય નહીં એવી સપાટી ઉપર લગાડવામાં આવે ત્યારે 190-220 સ્ક્વેર ફૂટ/લિટર /કોટ

Image
પાતળું કરવાની મર્યાદા

પાણીના ઉપયોગના પ્રમાણમાં વધુમાં વધુ 40-50%

Image
સુકવાનો સમય

સપાટી સુકવાનો સમય – 30 મિનિટ

Image
ફ્લૅશ પૉઈન્ટ

લાગુ પડતું નથી

Image
રિકોટિંગ

ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને RH 60 ± 5%)

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

24 કલાકની અંદર.

Image
ગ્લૉસ લેવલ / શીન લેવલ

મેટ

Image
કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)

15-20 :- બ્રશ

25-30 :- રોલર

Image
VOC, ગ્રામ/ કિલો અથવા ગ્રામ / લિટરમાં

લિટરદીઠ <50 ગ્રામ

Image
ધોઈ શકાય

મધ્યમ

પ્રશેડ્સની રેન્જ

1400થી વધુ કલર કૉમ્બિનેશન્સ સાથે તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

બ્યુટી સ્મૂથ ફિનિશનાં શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,