Kansai Nerolac

વિશેષતાઓ અને ફાયદા

લગાડવામાં સરળ
લગાડવામાં સરળ
સર્વોત્તમ કામગીરી સાથે આર્થિક દૃષ્ટિએ પરવડે તેવું ઉત્પાદન
સર્વોત્તમ કામગીરી સાથે આર્થિક દૃષ્ટિએ પરવડે તેવું ઉત્પાદન
સ્મૂથ અને આકર્ષક મેટ ફિનિશ
સ્મૂથ અને આકર્ષક મેટ ફિનિશ
આસાનીથી ધોઈ શકાય એવું
આસાનીથી ધોઈ શકાય એવું
ફૂગ સામે સારી પ્રતિકાર ક્ષમતા
ફૂગ સામે સારી પ્રતિકાર ક્ષમતા

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

સુંવાળી તથા શોષાય નહીંએવી સપાટી પર લગાડવામાં આવે ત્યારે 210-240 સ્ક્વેર ફૂટ/લિટર/ કોટ

Image
પાતળું કરવાની મર્યાદા

પાણી સાથે પ્રમાણમાં વધુમાં વધુ 20 ટકા

Image
સુકવાનો સમય

સપાટી સુકવાનો સમય – 30 મિનિટ

Image
ફ્લૅશ પૉઈન્ટ

લાગુ પડતું નથી

Image
રિકોટિંગ

ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને RH 60 ± 5%)

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

24 કલાકની અંદર

Image
ગ્લૉસ લેવલ / શીન લેવલ

મેટ્ટ

Image
કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)

15-20:બ્રશ

25-30:રોલર

Image
VOC, ગ્રામ/ કિલો અથવા ગ્રામ / લિટરમાં

લિટરદીઠ <50 ગ્રામ

Image
ધોઈ શકાય

મધ્યમ / સીમિત

પ્રશેડ્સની રેન્જ

850થી વધુ કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

બ્યુટી સિલ્વરથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,