Kansai Nerolac નેરોલેક બ્યૂટી ગોલ્ડ નેરોલેક બ્યૂટી ગોલ્ડ Nerolac Beauty Gold emulsion paint is based on durable copolymerresin, high opacity micronised pigments & addtives that gives better beautifying & stain resistance properties.

નેરોલેક બ્યૂટી ગોલ્ડ

વિશેષતાઓ અને ફાયદા

લગાડવામાં અત્યંત સરળ ગુણધર્મો
લગાડવામાં અત્યંત સરળ ગુણધર્મો
સસ્તું અને ટકાઉ
સસ્તું અને ટકાઉ
જલ્દી સુકાય એવું
જલ્દી સુકાય એવું
સ્મૂથ મેટ્ટ ફિનિશ
સ્મૂથ મેટ્ટ ફિનિશ
ફૂગ પ્રતિકારક
ફૂગ પ્રતિકારક

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

સુંવાળી તથા શોષાય નહીં એવી સપાટી પર લગાડવામાં આવે ત્યારે 270-300 સ્ક્વેર ફૂટ / લિટર/ કોટ

Image
પાતળું કરવાની મર્યાદા

પાણી સાથે પ્રમાણમાં વધુમાં વધુ ૫૦ ટકા

Image
સુકવાનો સમય

સપાટી સુકવાનો સમય– 30 મિનિટ

Image
ફ્લૅશ પૉઈન્ટ

લાગુ પડતું નથી

Image
રિકોટિંગ

ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને RH 60 ± 5%)

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

24 કલાકની અંદર

Image
ગ્લૉસ લેવલ / શીન લેવલ

ચમકદાર

Image
કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)

20-25: બ્રશ

30-35: રોલર

Image
VOC, ગ્રામ/ કિલો અથવા ગ્રામ / લિટરમાં

 લિટરદીઠ <50 ગ્રામ

Image
ધોઈ શકાય

મધ્યમ / સીમિત

પ્રશેડ્સની રેન્જ

1450થી વધુ કલર કૉમ્બિનેશન્સ સાથે તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

બ્યુટી ગોલ્ડથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,