Kansai Nerolac નેરોલેક સુરક્ષા નેરોલેક સુરક્ષા Nerolac Suraksha Plastic emulsion paints is an economical water thinnable coating especially designed for exterior walls with better outdoor durability in dry or humid climatic conditions.

નેરોલેક સુરક્ષા

વિશેષતાઓ અને ફાયદા

પાણી દ્વારા પાતળું કરી શકાય અને એક આર્થિક દૃષ્ટિએ કિફાયતી
પાણી દ્વારા પાતળું કરી શકાય અને એક આર્થિક દૃષ્ટિએ કિફાયતી
ઉત્કૃષ્ટ જોડાણ
ઉત્કૃષ્ટ જોડાણ
ચોકિંગ નહીં
ચોકિંગ નહીં
બહારનું સારૂં ટકાઉપણું
બહારનું સારૂં ટકાઉપણું
સાતત્યસભર સુરક્ષા
સાતત્યસભર સુરક્ષા
સિમેન્ટ પેઈન્ટની સરખામણીએ ચડિયાતી કામગીરી
સિમેન્ટ પેઈન્ટની સરખામણીએ ચડિયાતી કામગીરી

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

સુંવાળી અને કડિયાકામ કરેલી સપાટી ઉપર બ્રશથી લગાડવામાં આવે ત્યારે 85-105 સ્ક્વેર ફૂટ/લિટર/કોટ

Image
પાતળું કરવાની મર્યાદા

સૅલ્ફ પ્રાઈમિંગ – પાણી સાથે પ્રમાણ 100 ટકા પાતળું થાય
ટોપ કોટ – પાણી સાથે પ્રમાણ 50 ટકા પાતળું થાય

Image
સુકવાનો સમય

સપાટી સુકવાનો સમય – 30 મિનિટ

Image
ફ્લૅશ પૉઈન્ટ

લાગુ પડતું નથી

Image
રિકોટિંગ

ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°C અને આરએચ 60 ± 5%)

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

24 કલાકની અંદર.

Image
ગ્લૉસ લેવલ / શીન લેવલ

મેટ

Image
કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)

20-25: બ્રશ

20-25: રોલર

Image
VOC, ગ્રામ/ કિલો અથવા ગ્રામ / લિટરમાં

લિટર દીઠ < 50 ગ્રામ

Image
ધોઈ શકાય

હા

પ્રશેડ્સની રેન્જ

1200થી વધુ કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

સુરક્ષાનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,