Kansai Nerolac નેરોલેક એક્સેલ માઈકા માર્બલ નેરોલેક એક્સેલ માઈકા માર્બલ Nerolac Excel Mica Marble is an acrylic texture emulsion paint with low VOC & dust pickup quality. Its heat guard technology helps in keeping your home cooler upto 5 degree.

નેરોલેક એક્સેલ માઈકા માર્બલ

વિશેષતાઓ અને ફાયદા

વોટર બેરિયર સંરક્ષણ
વોટર બેરિયર સંરક્ષણ
સારી અસ્પષ્ટતા
સારી અસ્પષ્ટતા
સારું કવરેજ
સારું કવરેજ
નીચું વીઓસી
નીચું વીઓસી
બહુ સારી રંગ ધારણશક્તિ
બહુ સારી રંગ ધારણશક્તિ
ઓછી ધૂળ એકઠી થવા દે
ઓછી ધૂળ એકઠી થવા દે
શેવાળ સામે વધુ સારી કામગીરી
શેવાળ સામે વધુ સારી કામગીરી
ઘરનું તાપમાન પાંચ અંશ સુધી નીચું રાખતી હીટ ગાર્ડ ટેક્નૉલૉજી
ઘરનું તાપમાન પાંચ અંશ સુધી નીચું રાખતી હીટ ગાર્ડ ટેક્નૉલૉજી

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

કડિયાકામ કરેલી સમાન્ય દીવાલ પર બ્રશથી લગાડવામાં આવે ત્યારે 100-120 સ્ક્વેર ફૂટ/લિટર/કોટ

Image
સુકવાનો સમય

સપાટી સૂકવાનો સમય– 30 મિનિટ

Image
પાતળું કરવાની મર્યાદા

સૅલ્ફ પ્રાઈમિંગ – પાણી વડે 100 ટકા

પાતળું થાય ટોપ કોટ – પાણી સાથે વોલ્યુમ 40 ટકા પાતળું થાય

Image
VOC, ગ્રામ/ કિલો અથવા ગ્રામ / લિટરમાં

<અથવા = 5 ગ્રામ પ્રતિ લિટર

Image
રિકોટિંગ

ઓછામાં ઓછા 4-6 કલાક (@27°± 2°Cઅને RH 60+/- 5%)

Image
ગ્લૉસ લેવલ / શીન લેવલ

મુલાયમ શીન

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

24 કલાકની અંદર

Image
ફ્લૅશ પૉઈન્ટ

લાગુ પડતું નથી

Image
કોટ દીઠ ડ્રાય ફિલ્મની જાડાઈ (માઈક્રોન્સમાં)

25-30 – બ્રશ દ્વારા, 35-40 – રોલર દ્વારા

પ્રશેડ્સની રેન્જ

નેરોલેક કલર સ્કેપ્સના વિવિધ કલર કૉમ્બિનેશન્સથી તમારું ઘર અદભુત દેખાશે અને તમારા પરિવાર માટે તેમાં શ્વાસ લેવાનું આસાન બનશે.

અહીં જુઓ

વપરાશ માટેના સૂચનો

એક્સેલ માઈકા માર્બલનાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે નેરોલેકના નિષ્ણાંતો દ્વારા સૂચવવામાં આવેલા વપરાશ માટેના સૂચનોને અનુસરો.

વધુ માહિતી

ProductsUsed

  • Excel Mica Marble

    An extremely durable UV resistant water based exterior emulsion with enhanced barrier protection, paint film re-inforcement, increased inter-coat adhesion and toughness.

Store Locator

નેરોલેક એક્સેલ માઈકા માર્બલ – નવી ટીવીસી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,