Kansai Nerolac નેરોલેક રેડ ઑક્સાઈડ મેટલ પ્રાઈમર નેરોલેક રેડ ઑક્સાઈડ મેટલ પ્રાઈમર  Nerolac Red Oxide Primer is a general purpose metal primer for wall paints based on synthetic resin medium and red oxide of iron as anti-corrosive pigment.

નેરોલેક રેડ ઑક્સાઈડ મેટલ પ્રાઈમર

વિશેષતાઓ અને ફાયદા

સારા કાટ વિરોધી ગુણધર્મો
સારા કાટ વિરોધી ગુણધર્મો
ઉત્કૃષ્ટ જોડાણ
ઉત્કૃષ્ટ જોડાણ
એર ડ્રાઈંગ કમ સ્ટોવિંગ પ્રકારનું
એર ડ્રાઈંગ કમ સ્ટોવિંગ પ્રકારનું

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

સુંવાળી તથા શોષાય નહીં એવી સપાટી પર લગાડવામાં આવે ત્યારે 150-170 સ્ક્વેર ફૂટ/લિટર/ કોટ

Image
સુકવાનો સમય

સપાટી સુકવાનો સમય – વધુમાં વધુ 1 કલાક (@27°± 2°C અને આરએચ 60 ± 5%)

Image
ગ્લૉસ લેવલ / શીન લેવલ

મેટ

Image
રિકોટિંગ

ઓછામાં ઓછા 8 કલાક સ્ટોવિંગ: 120° સૅ. તાપમાન પર 30 મિનિટ

Image
ફ્લૅશ પૉઈન્ટ

30° સૅ.થી નીચે નહીં

Image
પાતળું કરવાની મર્યાદા

નેરોલેક જનરલ પર્પઝ થિનરનો ઉપયોગ કરીને પ્રમાણમાં 30 ટકા સુધી

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

24 કલાકની અંદર.

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,