Kansai Nerolac નેરોલેક રેડ ઑક્સાઈડ પ્રાઈમર નેરોલેક રેડ ઑક્સાઈડ પ્રાઈમર Nerolac Goody Red Oxide metal primer is an anti-corrosive pigment made up of synthetic resin & iron red oxide with excellent adhesive & faster drying property.

નેરોલેક રેડ ઑક્સાઈડ પ્રાઈમર

વિશેષતાઓ અને ફાયદા

ઉત્કૃષ્ટ જોડાણ
ઉત્કૃષ્ટ જોડાણ
જલ્દી સુકાય એવું
જલ્દી સુકાય એવું

ટેક્નિકલ માહિતી

Image
કવરેજ

સુંવાળી તથા શોષાય નહીં એવી સપાટી પર લગાડવામાં આવે ત્યારે 130-150 સ્ક્વેર ફૂટ/લિટર/ કોટ

Image
સુકવાનો સમય

સપાટી સુકવાનો સમય – વધુમાં વધુ 1 કલાક

Image
રિકોટિંગ

Min. 8 hrs

@27° ± 2°C & RH 60 ± 5%

Image
ગ્લૉસ લેવલ / શીન લેવલ

મેટ

Image
પાતળું કરવાની મર્યાદા

નેરોલેક જનરલ પર્પઝ થિનરનો ઉપયોગ કરીને પ્રમાણના 30 ટકા સુધી

Image
ફ્લૅશ પૉઈન્ટ

30° સૅ.થી નીચે નહીં

Image
પાતળું કરેલા પેઈન્ટનો ઉપયોગ કેટલા સમયમાં કરી શકાય

24 કલાકની અંદર

Image
આવરદા

સીધા સૂર્યપ્રકાશ તથા વધુ પડતી ગરમીથી દૂર રખાયેલા અને ચુસ્તપણે બંધ કરેલા મૂળ કન્ટેનરમાં રાખવામાં આવે તો ઉત્પાદનની તારીખથી 3 મહિના સુધી

પ્રેરણા લો

તમારા ઘર માટે સુયોગ્ય પસંદગી અહીંથી શોધો.

પેઈન્ટકરવા માટેની માહિતી અને યુક્તિઓ

કોઈકવાર કેટલીક બાબતોને વધુ બહેતર બનાવવા માટે વ્યક્તિગત સ્પર્શ આપવાની જરૂર હોય છે. તમારી દીવાલોને તમારી મનગમતી શૈલીમાં સજાવવા માટેની છ સરળ પદ્ધતિઓ અહીં રજૂ કરી છે.

શોધો

પ્રેરણાસ્રોત

દુનિયાભરમાંની સૌથી સુંદર સજાવટોમાંથી પસંદગી કરો અને કલાના સર્જનની દિશામાં પગલું ઉપાડો.

શોધો

નવતરટ્રેન્ડ્સ

દુનિયાના સૌથી લોકપ્રિય રંગો અને ડિઝાઈન ટ્રેન્ડસમાંથી કરો તમારા મન મુજબની પસંદગી.

શોધો
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો

, ,