પરફૅક્ટ મૅચ

ઉત્પાદનની વિશિષ્ટતાઓ

2કે પૉલીયુરીથેન આધારિત

  • ઉત્કૃષ્ટ ચમક અને હવામાન સામે પ્રતિકાર
  • સપાટી છુપાવવાની અદભુત ક્ષમતા
  • ફૅક્ટરી પૅક્ડ સૉલિડ્સ, મેટાલિક અને પર્લ ફિનિશ
  • ફોર વ્હીલર્સ, કમર્શિયલ વાહનો, ટ્રેક્ટર્સ અને સામાન્ય ઔદ્યોગિક હેતુ માટે સર્વશ્રેષ્ઠ
  • સારી કાર્યક્ષમતા અને ઉચ્ચ ઉત્પાદકતા 
  • બેઝ કોટ, ટૉપ કોટ, પ્રાઈમર, થિનર, હાર્ડનરની શ્રેણી ઉપલબ્ધ
  •  વિવિધ ગુણોત્તર (2:1, 3:1, 4:1 અને 10:1)માં 2કે પીયુ ક્લીયર કોટ ઉપલબ્ધ
NEROLLAC

અમને તમારા પ્રશ્નો મોકલો